શોધખોળ કરો
Mansukh Vasava | ‘મને મત સાથે લેવા દેવા નથી...’, જાણો કેમ મનસુખ વસાવાએ કહ્યું આવું
Mansukh Vasava | ફરી એક વખત ભાજપના સાંસદ મનસુખ વસાવાના આક્રમક તેવર જોવા મળી રહ્યા છે. જંગલમાં ઘાસ કાઢવા માટે થતો દવાનો ઉપયોગ બંધ કરવા મનસુખ વસાવાએ માંગ કરી છે. તેમણે કહ્યું કે, ‘મને મત સાથે લેવા દેવા નથી...’
આગળ જુઓ





















