શોધખોળ કરો
Kon Banse Nagarsevak: અમરેલીની બાબરા નગરપાલિકાના લોકોની શું છે સમસ્યા?
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે ત્યારે અમરેલી જિલ્લાના બાબરા નગરપાલિકાના લોકો સાથે એબીપી અસ્મિતાની ટીમે વાતચીત કરી હતી. એબીપી અસ્મિતાએ વિસ્તારના અલગ અલગ ક્ષેત્રનાં બિન રાજકીય લોકો સાથે વાતચીત કરી અને લોકોની સમસ્યા વિશેની જાણકારી મેળવી હતી. બાબરા નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન છે.
આગળ જુઓ





















