શોધખોળ કરો
ભાજપ-કોગ્રેસનું સાયબર વૉર: સોશિયલ મીડિયાના માધ્યમથી BJP-કોગ્રેસ કરશે પ્રચાર
ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સોશિયલ મીડિયાના માધ્યમથી BJP-કોગ્રેસ પ્રચાર કરશે. ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયાના માધ્યમથી ચૂંટણીઓ પ્રચાર કરશે.
આગળ જુઓ




















