શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
હું તો પૂછીશઃ કોગ્રેસના કોર્પોરેટરના ભોજન સમારંભમાં તૂટ્યા નિયમો, પોલીસે હજુ નથી કરી કાર્યવાહી
કોરોનાના કાળમાં સોશિલ ડિસ્ટન્સિંગનો સત્યાનાશ વાળવામાં ભાજપ અને કોગ્રેસ વચ્ચે હરિફાઇ લાગી છે. સુરતમાં કૉંગ્રેસના કોર્પોરેટર નિલેશ કુંભાણીએ ભોજન સમારંભનું આયોજન કર્યું હતું. કોરોના કાળમાં લગ્ન અને મરણ પ્રસંગે ભલે સામાન્ય જનતા 100થી વધુ વ્યકિતને ન બોલાવી શકે પણ સુરતમાં આ નેતાજીએ યોજેલા સમારંભમાં તો 200થી વધુ લોકોને આમંત્રણ અપાયું હતું. લોકો માસ્ક વિના જ જમવા પહોંચ્યા હતા.
રાજનીતિ
Vav Election Result 2024: Gulabsinh Rajput:હાર બાદ ગુલાબસિંહ રાજપૂતનું મોટું નિવેદન
Maharashtra: ભાજપ સરકારે શપથ વિધીનું કરી લીધુ પ્લાનિંગ?, જાણો ક્યારે યોજાશે શપથવિધી?
Election News 2024: મતદારોને રોકવા સરકાર બેરિકેડિંગ લગાવે, પોલીસ રિવોલ્વર રાખે| Congress
Maharatsra Election result 2024: મહારાષ્ટ્રમાં શિંદે સેનાની શું છે સ્થિતિ? | Abp Asmita
UP Election 2024: UPમાં યોગી આદિત્યનાથનો દબદબો યથાવત, ઝારખંડમાં શું છે સ્થિતિ?
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
આઈપીએલ
આઈપીએલ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion