શોધખોળ કરો
જયપુરના રિસોર્ટમાં કોગ્રેસના નેતાઓએ દારૂ પીને સ્વિમિંગ પુલમાં ધુબાકા માર્યા હતાઃ રૂપાણી
કૉંગ્રેસના નેતાઓએ જયપુરમાં દારુ પીધો હોવાનો મુખ્યમંત્રી વિજય રુપાણીએ આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું-કોરોનાકાળમાં જયપુરના રિસોર્ટમાં કૉંગ્રેસના નેતાઓએ દારુ પીને સ્વિમિંગ પુલમાં ડૂબકી મારી હતી. મુખ્યમંત્રી વિજય રુપાણીએ પેટા ચૂંટણીની પહેલી સભા અબડાસામાં સંબોધી હતી. દરમિયાન મુખ્યમંત્રીએ કૉંગ્રેસના નેતાઓએ જયપુરમાં મહેફીલ માણી હોવાનો પણ આરોપ લગાવ્યો સાથે જ એ મુદ્દે હિસાબ માંગવાનુ પણ મતદાતાઓને આહવાન કર્યું હતું.
રાજનીતિ
Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?
Parimal Nathwani : પરિમલ નથવાણી સતત ચોથીવાર બન્યા રાજ્યસભાના સાંસદ
Narmada BJP : દારૂના વેપલામાં ભાજપના નેતાઓની સંડોવણીનો આરોપ
Darshnaben Deshmukh: ભાજપ ધારાસભ્ય આપશે રાજીનામું? ડો. દર્શનાબેન દેશમુખ લાલઘૂમ
Gujarat AAP : કોંગ્રેસે ટેકો ન આપતાં આ તા.પં.માં AAPએ સત્તા ગુમાવી , આક્ષેપ-પ્રતિઆક્ષેપની રાજનીતિ
આગળ જુઓ






















