શોધખોળ કરો
બનાસકાંઠામાં પાંથાવાડ માર્કેટયાર્ડની ચૂંટણીની મતગણતરી, 16 બેઠકો માટે 98 ટકા થયું હતું મતદાન
બનાસકાંઠામાં પાંથાવાડ માર્કેટયાર્ડની ચૂંટણીની મતગણતરી આજે હાથ ધરાઇ હતી. 16 બેઠકો માટે 98 ટકા મતદાન કરાયું હતું. માર્કેટયાર્ડના નિયામક માટે ચૂંટણી યોજાઇ હતી. 3 પેનલ વચ્ચે કાંટાની ટક્કર થઈ હતી.
આગળ જુઓ





















