શોધખોળ કરો
ધારાસભ્યની દળની બેઠકમાં સરકાર પર નિર્ણયઃ નીતિશ કુમાર
પટનામાં NDA નેતાઓની બેઠક પૂર્ણ થઇ છે. 15 નવેમ્બરના રોજ NDA ધારાસભ્ય દળની બેઠક મળશે. નીતિશ કુમારે કહ્યું કે, નવા ધારાસભ્યો ચૂંટાતા વિધાનસભા ભંગ થશે. ધારાસભ્ય દળની બેઠકમાં સરકાર પર નિર્ણય કરાશે
આગળ જુઓ





















