શોધખોળ કરો
શિક્ષણનું ખાનગીકરણ થયું છે, સરકાર ફી માફિયાઓના પગ પકડે છેઃ ધાનાણી
વડોદરાના કરજણમાં વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ સભા સંબોધિત કરી હતી. ધાનાણીએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. ધાનાણીએ કહ્યુ ંકે, ભાજપવાળાના માના સોગંદ એક ડેમ બનાવ્યો હોય તો એમના પગ પકડું. ગામના દવાખાનામાં ડોક્ટર કેમ નથી કહીને ધાનાણીએ સરકારને સવાલ પૂછ્યા હતા. શિક્ષણનું ખાનગીકરણ થયું છે સરકાર ફી માફિયાઓના પગ પકડે છે.
આગળ જુઓ





















