શોધખોળ કરો
Gujarat Politics | આવતી કાલે Arjun Modhwadia - Ambrish Der કરશે કેસરિયા
Gujarat Politics | આજે કોંગ્રેસ નેતાઓ અંબરીશ ડેર, અર્જુન મોઢવાડિયા અને ધર્મેશ પટેલે પાર્ટીમાંથી રાજીનામું ધરી દીધું છે. અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસના ધારાસભ્ય પદેથી આજે રાજીનામું આપ્યું હતું. હતે. આવતી કાલે Arjun Modhwadia - Ambrish Der કરશે કેસરિયા.
આગળ જુઓ




















