શોધખોળ કરો
અમરેલી જિલ્લામાં ભાજપના નેતાઓએ ફરી કર્યો પૈસાનો વરસાદ, જુઓ ગુજરાતી ન્યુઝ
અમરેલી જિલ્લામાં ભાજપના નેતાઓએ ફરી કર્યો પૈસાનો વરસાદ. જાફરાબાદ તાલુકાના મંદિર ખાતે પૂર્વ સંસદીય સચિવ હીરા સોલંકીએ રુપિયાનો વરસાદ કર્યો હતો. રૂપિયા ઉડાવતો વિડિઓ સોશલ મીડિયામાં વાયરલ થયો છે.
આગળ જુઓ





















