શોધખોળ કરો
સ્થાનિક સ્વરાજની ચૂંટણી અગાઉ સુરેન્દ્રનગર કોગ્રેસમાં ભંગાણ, કોગ્રેસના 300 કાર્યકરો BJPમાં જોડાયા
સુરેન્દ્રનગરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી અગાઉ કોગ્રેસમાં ભંગાણ સર્જાયું હતું. ૨ તાલુકા પંચાયત સભ્યો, સરપંચો સહીત ૩૦૦ કોગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા હતા.
આગળ જુઓ





















