શોધખોળ કરો
ગરીબોના નામે નફો કરી રહી છે સરકારઃ કોગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલ
તુવેરની ખરીદીને લઇને ગુજરાત વિધાનસભામાં હોબાળો થયો હતો. તુવેરમાં કાંઇક કાળુ હોવાના કોગ્રેસના ધારાસભ્યોએ નારા લગાવ્યા હતા. અમિત ચાવડાએ કહ્યું કે, સરકાર ખરીદે છે તેના કરતા વધારે રકમ કેમ લે છે. પરેશ ધાનાણીએ કહ્યું કે, તુવેરની ખરીદી અને વેચાણમાં આટલા બધા ભાવમાં ફેર કેમ છે. કોણ મલાઇ ખાય છે.
આગળ જુઓ





















