શોધખોળ કરો
Advertisement
Surendranagar BJP | સુરેન્દ્રનગરમાં ભાજપનું સદસ્યતા અભિયાન કેમ આવ્યું વિવાદમાં?
સુરેન્દ્રનગરમાં ભાજપનાં સદસ્ય બનાવમાં વિધાર્થીને ટાર્ગેટ કર્યાં છે . સદસ્ય બનાવવાની હોડ માં વિધાર્થી ઓ ને રાજકીય અખાડા માં ઉતારવા કેટલા યોગ્ય. વઢવાણના અણીન્દ્રા ગામની સ્કૂલના વિદ્યાર્થીઓને ભાજપ સદસ્ય બનાવ્યા. સ્કૂલના આચાર્ય અને શિક્ષકોએ ભાજપના સદસ્યતા અભિયાનનો ઠેકો લીધો હોય તેવું લાગી રહ્યું છે . જ્યારે આ વિદ્યાર્થી ઓને હજુ તો મતદાન કરવાનો અધિકાર પણ નહિ હોય તેવામાં અત્યારથી ભાજપના સદસ્ય બનાવી દીધા છે.
ભાજપ નેતા અને સદસ્યતા અભિયાનના પ્રદેશ સંયોજક કે.સી. પટેલે આ મુદ્દે ગોળગોળ જવાબ આપ્યો હતો અને ભણવાની સાથે સાથે દેશના ભવિષ્ય માટે રાજકારણ પણ જરૂરી હોવાનો દાવો તેમણે કહ્યું હતું. બીજી તરફ કોંગ્રેસ નેતા નૌશાદ સોલંકીએ ભાજપની આ પ્રવૃત્તિને વખોડી હતી.
રાજનીતિ
Political Updates :ભાજપના જિલ્લા પ્રમુખ નક્કી કરવા માટે આજે કમલમમાં મંથન, જુઓ વીડિયોમાં
Sthanik Swarajya Sanstha Eletion 2024: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર | Abp Asmita
Kanu Desai: ખેડૂતોને દિવસે વીજળીને લઈને નાણામંત્રી કનુ દેસાઈની સૌથી મોટી જાહેરાત | Abp Asmita
Local Election News:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર | Abp Asmita
Gujarat Politics : તોડબાજીના રૂપિયા Gopal Italia એ લીધા? કચ્છ પોલીસનો નામ સાથે આરોપ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
દેશ
ધર્મ-જ્યોતિષ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement