શોધખોળ કરો
Patan:કોગ્રેસના MLAએ પ્રશાસન અને ભાજપને શું આપી ચીમકી, જુઓ વીડિયો
પાટણના બાલીસણા ખાતે કિરીટ પટેલે જાહેરમાં પ્રશાસન અને ભાજપને ચીમકી આપી હતી. જાહેર સભામાં પાટણ ધારાસભ્ય કિરીટ પટેલે રેકોર્ડિંગ કરવા ચીમકી આપી હતી. કોંગ્રેસ કાર્યકરો ને ડરાવવા ધમકાવવા મુદ્દે ખુલ્લી ધમકી આપી હતી.
આગળ જુઓ






















