શોધખોળ કરો
કોગ્રેસે જાહેર કરેલા વીડિયો અંગે ધારીની જનતા શું કહી રહી છે?
ધારાસભ્યો ખરીદવાના પ્રયાસના આરોપો સાથે કોગ્રેસે વીડિયો જાહેર કર્યો હતો. કોગ્રેસે જાહેર કરેલા વીડિયોનો જવાબ આપતા પાટીલે કહ્યું હતું કે, જે વીડિયોમાં મારુ નામ જ નથી લેવાયું તો અમિત ચાવડા શું સાબિત કરવા માંગે છે. વીડિયોમાં જુઓ આ મામલે શું કહી રહી છે ધારીની જનતા.
આગળ જુઓ





















