શોધખોળ કરો
પંજાબના CM ચન્ની આજે કરશે PM મોદી સાથે મુલાકાત, શેના વિશે કરશે ચર્ચા?
પંજાબના મુખ્યમંત્રી ચન્ની આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી શકે છે. આજે સાંજે સાડા ચાર વાગ્યે ચન્ની વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરશે. મુખ્યમંત્રી અનાજની ખરીદીના મુદ્દે વડાપ્રધાન મોદી સાથે ચર્ચા કરી શકે છે.
આગળ જુઓ





















