શોધખોળ કરો
રાજકોટ કોગ્રેસના કેટલા કોર્પોરેટર સંપર્કમાં હોવાનો ભાજપનો દાવો, જુઓ વીડિયો
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને ભાજપ અને કોગ્રેસ સક્રીય થઇ ગયા છે. થોડા દિવસ પહેલા શહેર કોંગ્રેસના પ્રમુખ અશોક ડાંગરે જણાવ્યું હતું કે ભાજપના અનેક નેતાઓ પોતાના સંપર્કમાં છે પરંતુ અમે ભાજપમાં પ્રવેશ કરાવશું પણ ટિકિટ નહીં આપીએ. બીજી તરફ શહેર ભાજપના પ્રમુખ કમલેશ મીરાણી અને મહામંત્રી દેવાંગ માકડે દાવો કર્યો હતો કે કોંગ્રેસમાં જૂથવાદને કારણે અનેક દિગ્ગજ નેતાઓ અમારા સંપર્કમાં છે. અમુક કોર્પોરેટરો પણ અમારા સંપર્કમાં છે.
આગળ જુઓ





















