Amit Khunt Murder Case : રિબડામાં અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
Amit Khunt Murder Case : રિબડામાં અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
ગોંડલના રિબડામાં અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં કાર્યવાહી. અનિરુદ્ધસિંહ જાડેજા બાદ વધુ એક આરોપીની ધરપકડ. અતાઉલ્લાહ ખાન નામના શખ્સને પોલીસે ઝડપ્યો. આરોપીના રિમાંડ મેળવવા માટે પોલીસની કાર્યવાહી.
અમિત ખુંટ આત્મહત્યા કેસમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ મોટી કાર્યવાહી ગોંડલના રીબડામાં અમિત ખુંટ આત્મહત્યા કેસમાં કરવામાં આવી છે. અનિરુદ્ધસિંહ જાડેજા બાદ વધુ એક આરોપીની ધરપકડ કરાઈ. અત્તાઉલ્લાહ ખાન નામના શખ્સને પોલીસે ઝડપી પાડ્યો. આરોપીના રિમાન્ડ મેળવવા માટે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. અમિત ખુંટ આત્મહત્યા કેસમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ મોટી કાર્યવાહી ગોંડલના રીબડામાં અમિત ખુંટ આત્મહત્યા કેસમાં કરવામાં આવી છે. અનિરુદ્ધસિંહ જાડેજા બાદ વધુ એક આરોપીની ધરપકડ કરાઈ. અત્તાઉલ્લાહ ખાન નામના શખ્સને પોલીસે ઝડપી પાડ્યો. આરોપીના રિમાન્ડ મેળવવા માટે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.




















