શોધખોળ કરો
રાજકોટમાં 716.63 કરોડના ખર્ચે વધુ ચાર ઓવરબ્રિજ બનશે, જુઓ વીડિયો
રાજકોટમાં વધુ ચાર ઓવરબ્રિજ બનશે. શહેરમા 716.63 કરોડના ખર્ચે વધુ ચાર ઓવરબ્રિજ બનશે. આમ્રપાલી અંડરપાસનું કામ પૂર્ણ થઇ ચૂક્યું છે.
રાજકોટ
Dhirendra Krishna Shastri : બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ જેહાદને લઈ શું આપ્યું મોટું નિવેદન?
આગળ જુઓ




















