શોધખોળ કરો
'હું ફરીથી એ નેતાઓને કહું છું ચેતી જજો, ગુજરાતની અંદર ગુજરાત સરકારના પૈસે બનેલી જગ્યાનો દુરુપયોગ ના કરતા'
રાજકોટના ગોંડલમાં જેલ ચોક ખાતે જન્મદિવસની ઉજવણી કરનાર ભાજપ શહેર પ્રમુખ અને મંત્રી સામે ગુનો નોંધવામાં આવ્યો છે. કોરોના કાળમાં રાજકીય પક્ષોના નેતાઓ તમાશા કરવામાંથી બાજ નથી આવી રહ્યા. બે દિવસ પહેલા ગોંડલ શહેર ભાજપના પ્રમુખ ચંદુભાઈ દુધાત્રા અને ભાજપના કાર્યકર્તાઓએ જનસેવા કેંદ્રમાં જન્મદિવસની ઉજવણી કરી હતી. જે અંગેના ફોટા સોશલ મીડિયામાં વાયરલ થયા બાદ કાર્યવાહી કરવામાં આવી હતી. આ અંગે ગોંડલ શહેર પોલીસે શહેર ભાજપ પ્રમુખ અને મંત્રી સામે ગુનો નોંધ્યો છે.
રાજકોટ

Rajkot Food poisoning: છાશ પીધા બાદ 25થી વધુ બાળકોને ફુડ પોઈઝનિંગની અસર, એક બાળક ICUમાં

Rajkot Accident: ચાર નિર્દોષોના ભોગ લેનાર સિટી બસના કોન્ટ્રાક્ટરને બસ આટલો જ દંડ, જુઓ આ વીડિયોમાં

Rajkot: અનુસૂચિત જાતિ સમાજના લોકોમાં ભારે આક્રોશ, સોશયલ મીડિયામાં ટિપ્પણીથી રોષ; જાણો શું છે આખો મામલો

Rajkot Accident News: રાજકોટમાં બેફામ સિટી બસના અકસ્માત બાદ મનપા કમિશનરે યોજી બેઠક

Rajkot Accident: સીટી બસના ભયાનક સીસીટીવી ફુટેજ આવ્યા સામે, જુઓ આ વીડિયોમાં
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર

Advertisement