Rajkot News । ગણેશ જાડેજાના સમર્થનમાં ગોંડલ માર્કેટ યાર્ડ બંધ રાખવામાં આવ્યું
Rajkot News । ગણેશ જાડેજાના સમર્થનમાં ગોંડલ માર્કેટ યાર્ડ બંધ રાખવામાં આવ્યું
Rajkot News । ગણેશ જાડેજાના સમર્થનમાં ગોંડલ માર્કેટ યાર્ડ બંધ રાખવામાં આવ્યું, ગણેશ ગોંડલના સમર્થનમાં જામવાડી, અનિડાગામ સહિતના ગામો સજ્જડ બંધ, ગોંડલ તાલુકાના ગ્રામજનો સ્વૈચ્છિક ગણેશસિંહ જાડેજાના સમર્થનમાં બંધમાં જોડાયા, જયરાજસિંહ જાડેજા, ગણેશસિંહ જાડેજા એ અનેક સેવાકીય કાર્ય કરેલ - સરપંચ સામંતભાઈ બાંભવા, ગણેશ ગોંડલના સમર્થનમાં અમે સ્વૈચ્છિક ગામ બંધ કરેલ ,આ લડાઈ માત્ર 2 વ્યક્તિઓ વચ્ચે છે સમાજ વચ્ચેની લડાઈ નથી - સામંતભાઈ બાંભવા, જામવાડી ગામમાં ગણેશસિંહ જાડેજાના સમર્થનમાં પોસ્ટર લાગ્યા, ગણેશ જાડેજાના સમર્થનમાં ગોંડલ માર્કેટ યાર્ડ બંધ રાખવામાં આવ્યું, ગણેશ ગોંડલના સમર્થનમાં જામવાડી, અનિડાગામ સહિતના ગામો સજ્જડ બંધ, ગોંડલ તાલુકાના ગ્રામજનો સ્વૈચ્છિક ગણેશસિંહ જાડેજાના સમર્થનમાં બંધમાં જોડાયા, જયરાજસિંહ જાડેજા, ગણેશસિંહ જાડેજા એ અનેક સેવાકીય કાર્ય કરેલ - સરપંચ સામંતભાઈ બાંભવા, ગણેશ ગોંડલના સમર્થનમાં અમે સ્વૈચ્છિક ગામ બંધ કરેલ ,આ લડાઈ માત્ર 2 વ્યક્તિઓ વચ્ચે છે સમાજ વચ્ચેની લડાઈ નથી - સામંતભાઈ બાંભવા, જામવાડી ગામમાં ગણેશસિંહ જાડેજાના સમર્થનમાં પોસ્ટર લાગ્યા