શોધખોળ કરો
Rajkot: પ્રદેશ યુવા ભાજપ અધ્યક્ષને આવકારવાના કાર્યક્રમમાં ભાજપના નેતાઓએ નિયમોના ધજાગરા ઉડાવ્યા
કોરોનાની ત્રીજી લહેરની આશંકાની વચ્ચે ખુદ શાસક પક્ષના યુવા કાર્યકર્તાઓ જ નિયમોનો સરેઆમ ભંગ કરી રહ્યા છે. રાજકોટમાં (Rajkot) ગ્રીનલેન્ડ ચોકડી પર પ્રદેશ ભાજપના યુવા અધ્યક્ષ (BJP leaders) પ્રશાંત કોરાટના આગમન પહેલા નિયમોનો સરેઆમ ભંગ થયો અને પોલીસ તમાશો જોતી રહી. અનેક કાર્યકર્તાઓ માસ્ક વગરના નજરે પડ્યા હતા. એબીપી અસ્મિતા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજાએ કાર્યકર્તાઓને નિયમ વિશે પુછ્યુ તો કાર્યકર્તાઓ તુરંત માસ્ક પહેરવા લાગ્યા. પરાક્રમસિંહ જાડેજા અને એબીપી અસ્મિતાના કેમેરામેનને જોતા જ ભાજપના કાર્યકર્તાઓ નિયમ પાડવા મજબુર થયા
રાજકોટ
Rajkot Protest News: નેશનલ હાઈવે પર વધારાના ઓવરબ્રિજને લઈને શાપર-વેરાવળના ગ્રામજનોએ કર્યો ઉગ્ર વિરોધ.
આગળ જુઓ
ટોપ સ્ટોરી
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ
ગુજરાત
ક્રિકેટ
















