શોધખોળ કરો
વરસાદ સારો શરૂ થતાં ખેડૂતોએ ખેતીની કરી શરૂઆત, જુઓ ક્યાં કેટલું કરાયું વાવેતર?
વરસાદ પડતાની સાથે જ રાજકોટમાં વાવણીની શરૂઆત કરાઇ છે. 11 તાલુકામાં વાવણીની શરૂઆત થઈ ગઈ છે. વીંછીયામાં સૌથી વધુ અને ઉપલેટામાં સૌથી ઓછું વાવેતર કરાયું છે.
રાજકોટ
No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
આગળ જુઓ





















