શોધખોળ કરો
સુરતમાં કોરોનાના સંક્રમણમાં ચિંતાજનક વધારો, નવ હોટલને કોવિડ સેન્ટરમાં ફેરવવામાં આવી
સુરતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. રવિવારે આઠ દર્દીના મૃત્યુ સાથે સુરત શહેરમાં નવા 545 અને જીલ્લામાં 179 મળી કુલ 724 દર્દી નોંધાયા. સુરત શહેરમાં નવા નોંધાયેલ કેસ પૈકી સૌથી વધુ અઠવામાં 96, રાંદેરમાં 80 અને લિંબાયતમાં 69 કેસ નોંધાયા. તો આ તરફ શહેરના તમામ ઝોનમાં આવેલા મંદિર, મસ્જીદ અને ચર્ચમાં ધર્મગુરુઓનું ટેસ્ટીંગ કરવામાં આ્યું. સુરતની ગોલ્ડન સ્ટાર, જીંજર, ગોકુલ સોલિટેર, વિજયા લક્ષ્મી હોલ, ક્રિષ્ના હોટલ, એકવા કોરિડોર, લા વિક્ટોરિયા, આકાશ, સેલિબ્રેશન હોટલોને કોવિડ સેંટરમાં ફેરવવામા આવી છે.
સુરત
Surat News: સુરતમાં તબેલાની આડમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ
Harsh Sanghavi In Surat : કુપોષિત બાળકો પર કામ કરવાની સુરતના તબીબોને હર્ષ સંઘવીએ આપી સલાહ
Surat News: સુરતના લાલગેટ વિસ્તારમાં બિલ્ડિંગ પરથી પડતુ મુકીને રત્નકલાકારે કરી આત્મહત્યા
Surat Man Rescue : ઊંઘમાં જ 10મા માળેથી નીચે પટકાયેલા આધેડનું કરાયું દિલધડક રેસ્ક્યૂં
Surat Accident News: સુરતમાં રફતારના રાક્ષસે લીધો નિર્દોષ બાળકનો ભોગ
આગળ જુઓ



















