શોધખોળ કરો

Chaitar Vasava | Aadhar Card | ડેડિયાપાડામાં આધાર કાર્ડ માટે લોકોને હાલાકી, આખી રાત કાઢે છે લાઈનમાં

આધાર કાર્ડ માટે અરજદારોને રાતોરાત ઉજાગરા કરવાનો વારો આવ્યો છે. આધાર કાર્ડ માટે અરજદારોને ખૂબ હાલાકી થાય છે, એવો આરોપ ધારાસભ્ય ચૈતર વસાવાએ લગાવ્યો છે. તેમણે કહ્યું છે કે ડેડિયાપાડામાં અરજદારો આધાર કાર્ડ માટે આખી રાત ઉજાગરા કરે છે. "ડિજીટલ ભારત" અને "વિકસિત ગુજરાત"ની વાત માત્ર વાર્તા છે, એમ ચૈતર વસાવાએ જણાવ્યું હતું.

ધારાસભ્ય ચૈતર વસાવાએ એક વિડીયો વાયરલ કર્યો છે, જે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ "એક્સ" ઉપર શેર કરવામાં આવ્યો છે. આ વિડીયોમાં બાળકો સાથે પરિવારજનો આખી રાત આધાર કાર્ડ માટે ઉજાગરા કરતા દેખાય છે. ઘણી જગ્યાએ આધાર સેવા કેન્દ્રો ચાલુ હાલતમાં નથી. ડેડિયાપાડા વિસ્તારમાં માત્ર આઈસીડીએસ એક આધાર સેવા કેન્દ્ર ચાલુ છે. ત્રણ ગ્રામ પંચાયતોમાં પણ આધાર સેવા કેન્દ્રો ચાલુ છે. પરંતુ મામલતદાર, બીએસએનએલ, પોસ્ટ ઓફિસ, એસબીઆઈના આધાર કેન્દ્ર બંધ છે. આ કારણે અનેક લોકો પોતાના બાળકોને લઈને રાત્રીના દરમિયાન આવે છે અને ત્યાં જ રાતોવાસ કરે છે. બીજા દિવસે 150 થી 200 થી પણ વધારે લોકો લાઈન પર ઊભા રહે છે. સર્વર ડાઉન હોવાના કારણે માત્ર 50 થી 60 આધાર કાર્ડ જ અપગ્રેડ થાય છે. 

છેલ્લા એક મહિનાથી ઘણા વાલીઓ અને ઘણા શિક્ષકોની રજૂઆત અમારી સમક્ષ આવી છે. અમે અગાઉ પણ 29/4/2024 અને 29/8/2024 ના રોજ પ્રાંત અધિકારી શ્રીને અને 30/8/2024 ના રોજ નર્મદા કલેક્ટર શ્રીને આ બાબતની રજૂઆત કરી છે કે વધારે આધાર સેવા કેન્દ્રો ચાલુ કરવામાં આવે. 

સુરત વિડિઓઝ

Surat:હવે તો નકલી ઈન્સ્ટિટ્યૂટ પણ ખોલી નાંખ્યું.. પરીક્ષા માટે વિદ્યાર્થીઓને લઈ જવાતા બેંગ્લોર
Surat: લ્યો બોલો.. હવે તો નકલી ઈન્સ્ટિટ્યૂટ પણ ખોલી નાંખ્યું.. પરીક્ષા માટે વિદ્યાર્થીઓને લઈ જવાતા બેંગ્લોર

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

Terrorist Attack: પાકિસ્તાનમાં આતંકવાદીઓએ પેસેન્જર વાન પર કર્યો ગોળીબાર, હુમલામાં 17 લોકોના મોત

હજુ ઠંડીના ઠેકાણા નથી ત્યાં તો 11 રાજ્યોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી

પરિણામો આવતાં પહેલાં જ MVAમાં દરાર, મહારાષ્ટ્રમાં CM ચહેરા માટે નાના પટોલે અને સંજય રાઉત વચ્ચે ટકરાવ

Crime News: કોલેજીયન યુવતીઓને ટાર્ગેટ કરતી ગેંગના સભ્યની મધ્ય પ્રદેશથી ધરપકડ, જાણો સાયબર સેલે કેવી રીતે પાડ્યો ખેલ

ABP Premium
Advertisement

વિડિઓઝ

Rahul Gandhi:અદાણીજી ઔર મોદી એક હૈ તો સેફ હૈ..પ્રધાનમંત્રી ઉનકો પ્રોટેક્ટ કર રહે હૈ..Surat:હવે તો નકલી ઈન્સ્ટિટ્યૂટ પણ ખોલી નાંખ્યું.. પરીક્ષા માટે વિદ્યાર્થીઓને લઈ જવાતા બેંગ્લોરRajkot:સિવિલ હોસ્પિટલે માનવતા મૂકી નેવે,અર્ધનગ્ન હાલતમાં દર્દી રઝળ્યો; આ દ્રશ્યો હચમચાવી દેશેKhyati Hospital Case| પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓના એડમિશન કરાશે રદ્દ, અન્ય વિદ્યાર્થીઓનું શું થશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Terrorist Attack: પાકિસ્તાનમાં આતંકવાદીઓએ પેસેન્જર વાન પર કર્યો ગોળીબાર, હુમલામાં 17 લોકોના મોત
Terrorist Attack: પાકિસ્તાનમાં આતંકવાદીઓએ પેસેન્જર વાન પર કર્યો ગોળીબાર, હુમલામાં 17 લોકોના મોત
હજુ ઠંડીના ઠેકાણા નથી ત્યાં તો 11 રાજ્યોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી
હજુ ઠંડીના ઠેકાણા નથી ત્યાં તો 11 રાજ્યોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી
પરિણામો આવતાં પહેલાં જ MVAમાં દરાર, મહારાષ્ટ્રમાં CM ચહેરા માટે નાના પટોલે અને સંજય રાઉત વચ્ચે ટકરાવ
પરિણામો આવતાં પહેલાં જ MVAમાં દરાર, મહારાષ્ટ્રમાં CM ચહેરા માટે નાના પટોલે અને સંજય રાઉત વચ્ચે ટકરાવ
Crime News: કોલેજીયન યુવતીઓને ટાર્ગેટ કરતી ગેંગના સભ્યની મધ્ય પ્રદેશથી ધરપકડ, જાણો સાયબર સેલે કેવી રીતે પાડ્યો ખેલ
Crime News: કોલેજીયન યુવતીઓને ટાર્ગેટ કરતી ગેંગના સભ્યની મધ્ય પ્રદેશથી ધરપકડ, જાણો સાયબર સેલે કેવી રીતે પાડ્યો ખેલ
રેશન કાર્ડમાં મોટો ફેરફારઃ ઘઉં અને ચણાની સાથે સાથે સરકાર દ્વારા 10 વધુ વસ્તુઓ મફત આપવામાં આવી રહી છે

અદાણીની ધરપકડ થાય, પીએમ મોદી દરેક વખતે બચાવે છે- રાહુલ ગાંધી

10 દિવસમાં પેન્શનધારકો આ કામ કરી લે, નહીં તો બંધ થઈ જશે પેન્શન, જાણો શું છે પ્રોસેસ

Adani Group:  અદાણી ગ્રૂપે ગૌતમ અદાણી પર લાગેલા આરોપો અંગે આપી પહેલી પ્રતિક્રિયા

Embed widget