Bharat Kanabar । સુરત તત્કાલીન કલેક્ટર આયુષ ઓકને સસ્પેન્શન મુદ્દે ભરત કાનાબારની પોસ્ટ
Bharat Kanabar । સુરત તત્કાલીન કલેક્ટર આયુષ ઓકને સસ્પેન્શન મુદ્દે ભરત કાનાબારની પોસ્ટ
Bharat Kanabar । સુરત તત્કાલીન કલેક્ટર આયુષ ઓકને સસ્પેન્શન મુદ્દે ભરત કાનાબારની પોસ્ટ , અમરેલી ભાજપના નેતા અને પ્રબુદ્ધ નાગરિક ડો.ભરત કાનાબારે વ્યક્ત કર્યો આક્રોષ, આચાર સંહિતાને લઇને કર્યો આક્ષેપ, આચાર સંહિતાના અમલના નામે કામ ટલ્લે ચડતા હોવાનો કર્યો આક્ષેપ, 17 માર્ચે લાગુ પડાયેલી આચાર સંહિતા 84 દિવસ સુધી અમલમાં રહી, આચાર સંહિતાના ભંગ બદલ કોઇ રાજકીય આગેવાને સજા થઇ હોય તેવો એક પણ દાખલો નથી, આમાં માત્ર નિર્દોષ પ્રજાને ભોગવવાનો વારો આવે છે, લોકસભા હોય વિધાનસભા હોય કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય એમાં સરવાળે છ મહિના તંત્રને તાળુ લાગી જાય છે - ભરત કાનાબાર
![Gujarat Local Body Election 2025 : કેટલીક જગ્યાએ EVMમાં સર્જાઇ ખામી, જુઓ અહેવાલ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/16/8bdca6f85f9ff6974c7c80896ba96407173969447404673_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
![Bilimora Palika Election Controversy : EVMમાં ખામી સર્જાતા કોંગ્રેસ ઉમેદવારે રિ-વોટિંગની કરી માંગ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/16/b3fbbaa5c3c3c1a0dfbf0deb400340e0173969416203473_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Chhotaudepur Palika Election 2025 : છોટાઉદેપુરમાં બસપા-ભાજપના સમર્થકો વચ્ચે બબાલ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/16/442ea27c33a8340d81dae8736252b4cc173969308293473_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Dwarka Election Voting 2025 : સલાયા પાલિકામાં EVMમાં ભાજપનું જ બટન દબાતું હોવાનો આરોપ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/16/12b152102881e1bb083657769f24b990173969120520573_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Gujarat Local Body Election 2025 : સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાનનો પ્રારંભ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/16/6d723a7dc68256b5dc23e1ae365221c8173967581914773_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
ટોપ સ્ટોરી
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)