શોધખોળ કરો
Surat: કોરોના સંક્રમણ ઘટતા સિટી બસ સર્વિસ કરાઈ શરૂ, કેટલા રૂટ શરૂ કરાયા?
સુરત(Surat)માં કોરોના(Corona)નું સંક્રમણ(Transition) ઘટતા તબક્કાવાર હવે બસ(Bus) સેવા(Service) શરૂ કરવામાં આવી છે. સિટી બસ સેવાના નવા 43 રૂટ શરૂ કરવામાં આવ્યા છે. 50 ટકા મુસાફરોની ક્ષમતા સાથે સિટી બસ દોડી રહી છે.
સુરત
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
આગળ જુઓ





















