શોધખોળ કરો
સુરતઃ નવા વર્ષની ઉજવણી માટે પ્રેમી સાથે હોટલમાં ગઇ હતી યુવતી, અને પછી શું થયું?
સુરતના પીપલોદ વિસ્તારમાં યુવતીનું શંકાસ્પદ મોત થયું હતું. પીપલોદ વિસ્તારમાં આવેલી હોટલના રૂમમાંથી બેભાન મળી આવેલી કતારગામની યુવતીને સિવિલ હોસ્પિટલમાં મૃત જાહેર કરાઈ હતી. યુવતી પ્રેમી સાથે નવા વર્ષની ઉજવણી કરવા હોટલમાં ગઈ હતી.જો કે રાત્રે સૂતા બાદ સવારે નહીં ઊઠતાં પ્રેમીએ પ્રેમિકાના પરિવારને જાણ કરી હોસ્પિટલ લઈ ગયો હતો. હાલ યુવતીના મોતને લઈને રહસ્ય સર્જાયું છે.
સુરત
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
આગળ જુઓ





















