શોધખોળ કરો
ગુજરાતના આ શહેરમાં વેક્સીનનો જથ્થો ઓછો આવતો હોવાનો આરોગ્ય કમિશનરે કર્યો સ્વીકાર
સુરતમાં વેક્સીનનો જથ્થો ઓછો આવતો હોવાનો આરોગ્ય કમિશનરે સ્વીકાર કર્યો હતો. આરોગ્ય કમિશનરે કહ્યું હતું કે, એક વેક્સીનેશન સેન્ટર પર 200 ડોઝ આપવામાં આવે છે. લોકોને અગવડ ના પડે તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ઝોન વાઇસ કેટલા સેન્ટરો પર કેટલી વેક્સીન મળશે તેની સોશિયલ મીડિયા પર જાણ કરાશે
સુરત
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
આગળ જુઓ




















