શોધખોળ કરો
Advertisement
Valsad Rain | વલસાડ શહેરમાં સવારથી વરસાદની ધમાકેદાર એન્ટ્રી, બીજે ક્યાં પડ્યો વરસાદ?
Gujarat Weather: ગુજરાતમાં આજે સાત તાલુકાઓમાં વરસાદ (Rain) ખાબક્યો હતો. વાપી તાલુકામાં સૌથી વધુ પોણા બે ઈંચ વરસાદ (Rain) નોંધાયો હતો. વલસાડ શહેરમાં દોઢ ઈંચ, કપરાડા તાલુકામાં અડધો ઈંચ અને પારડી તાલુકામાં પણ અડધો ઈંચ વરસાદ (Rain) થયો હતો. આ ઉપરાંત ધરમપુર, ચોરાસી અને વઘઈમાં પણ વરસાદ (Rain) પડ્યો છે.
આજે અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, સુરત, નવસારી અને વલસાડમાં વરસાદ (Rain) થવાની શક્યતા છે. આ ભારે વરસાદ (Rain) સાથે 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી છે.
ભારે વરસાદ (Rain)ની આગાહીને ધ્યાનમાં લઈને, NDRF (National Disaster Response Force) ની 3 ટીમોને તૈનાત કરવામાં આવી છે. આ ટીમો કચ્છ, રાજકોટ અને વલસાડમાં સ્થિત છે, દરેક ટીમમાં 30 સભ્યોનો સમાવેશ થાય છે.
સુરત
Surat Railway Station Scuffle : સુરત રેલવે સ્ટેશન પર યાત્રીઓ વચ્ચે કેમ થઈ ગઈ બબાલ?
Surat Bogus Doctors: સુરતની ગોડાદરા પોલીસે સાત મુન્નાભાઈની કરી ધરપકડ
Surat news: સુરતના કીમમાં રખડતા ઢોરનો ત્રાસ, ઘર પાસે રમતા બાળકને મારી ટક્કર
Kumar Kanani | ખ્યાતિ હોસ્પિટલે કૌભાંડ કર્યું અને ભોગવવાનું કેમ સામાન્ય જનતાએ? MLAનો ફરી લેટર બોંબ
Surat Diamond Industry: સુરતમાં હીરા ઉદ્યોગ પર 50 વર્ષના ઈતિહાસમાં સૌથી લાંબી મંદી
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
સમાચાર
આરોગ્ય
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement