શોધખોળ કરો
Surat માં હોમગાર્ડના જવાને કરી જન્મદિવસની ઉજવણી, નિયમોનો કર્યો સત્યાનાશ
સુરત (Surat) જિલ્લામાં કોરોના (corona) સંક્રમણને આમંત્રણ આપતો વધુ એક વીડિયો વાયરલ થયો છે. જિલ્લાના પલસાણા તાલુકાના વરેલી ગામના રાજુની જન્મદિવસની ઉજવણીનો વીડિયો સામે આવ્યો છે. આ જન્મ દિવસની ઉજવણીમાં હોમગાર્ડ જવાન સાથે અનેક લોકો હાજર રહ્યા હતા.
સુરત
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
આગળ જુઓ





















