શોધખોળ કરો
Kumar Kanani Vs Alpesh Kathiriya | કાનાણી અલ્પેશની ભાજપમાં એન્ટ્રીથી નારાજ? | કાનાણીનો મોટો ખુલાસો
Kumar Kanani Vs Alpesh Kathiriya | વરાછાના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીની નારાજગી સામે આવી છે. અલ્પેશ કથીરીયા અને ધાર્મિક માલવિયા ભાજપમાં જોડાતા તેવો નારાજ હોવાની ચર્ચા છે, ત્યારે આજે તેમણે નારાજગી મુદ્દે પ્રતિક્રિયા આપી હતી.
સુરત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
આગળ જુઓ






















