શોધખોળ કરો
સુરતના સરથાણામાં સ્પાની આડમાં ચાલતા કુટણખાનામાં પોલીસના દરોડા, જુઓ વીડિયો
સુરતમાં સ્પાની આડમાં ચાલતા કુટણખાના પર પોલીસે દરોડા પાડ્યા હતા. મળતી જાણકારી અનુસાર શહેરના સરથાણા માં સ્પાની આડમાં ચાલતા કુટણખાના પર પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્પાના સંચાલક અને એક ગ્રાહકને ઝડપ્યો હતો. સરથાણાના કેપિટલ શોપિંગ પ્લાઝામાં દુકાન નંબર 109માં સ્પાની આડમાં કુટણખાનું ચાલી રહ્યું હતું. સ્પાની એક કેબીનમાં યુવક યુવતી કઢંગી હાલતમાં મળી આવ્યા હતા. સ્પા સંચાલક દિલીપ શેલડીયા મસાજના 1000 રૂપિયા અને શરીર સુખના 6000 રૂપિયા લેતો હતો જેમાંથી તે યુવતીને 1500 રૂપિયા આપતો હતો.
સુરત
Narmada Tribal Protest : આદિવાસી દિવસે જ આદિવાસીઓના ગુજરાતમાં ધરણા
આગળ જુઓ






















