શોધખોળ કરો

Surat AAP | સુરતના આપના કોર્પોરેટરની ધરપકડ, જુઓ શું છે આખો મામલો? | ABP Asmita

Surat Crime News: સુરતમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. સુરત મહાનગર પાલિકાના આપ કૉર્પોરેટરની ધરપકડ કરવામાં આવી છે. સુરત એસીબીએ લાંચ કેસમાં સુરતના કૉર્પોરેટર વિપુલ સુહાગીયાની ધરપકડ કરી છે. આપ નેતાની ધરપકડ બાદ સુરતમાં રાજકીય માહોલ ગરમાયો છે, ભાજપ અને આપ આ બાબતે આમને સામને આવી ગયા છે. 

માહિતી પ્રમાણે, સુરતમાં લાંચ અને રુશ્વત કેસમાં આપ નેતા વિપુલ સુહાગીયાની એસીબી ટીમે ધરપકડ કરી છે. વાત એમ છે કે, સુરત શહેરમાં પૂર્ણા વિસ્તારમાં એસએમસીનું પાર્કિંગ પ્લૉટ આવેલો છે, અહીં આપ નેતા અને આપ કૉર્પોરેટર વિપુલ સુહાગીયાએ કૉન્ટ્રાક્ટર પાસેથી લાંચ માંગી હતી, આ વાત બહાર આવતા એસીબીએ વિપુલ સુહાગીયા વિરૂદ્ધ લાંચનો ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી હતી. આ મામલે હવે સુરત એસીબીની ટીમે વિપુલ સુહાગીયાની લાંચ કેસમાં ધરપકડ કરી લીધી છે. 

સુરત વિડિઓઝ

Khyati Hospital Scam: ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ PMJAY યોજનામાંથી સુરતની સનસાઈન હોસ્પિટલને કરાઈ સસ્પેન્ડ

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

ખ્યાતિ હોસ્પિટલના સંચાલકોની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી,  આ રીતે કરી 25 કરોડ રૂપિયાથી વધુની કમાણી

Assembly Elections 2024 Live: 'BJP કરે છે વોટ જેહાદ, અહી બનશે MVAની સરકાર', નાના પટોળેનો મોટો દાવો

UGC NET પરીક્ષાની તારીખોની જાહેરાત, જાણો ક્યારે યોજાશે પરીક્ષા?

ધુમ્મસના કારણે ટ્રેન કેન્સલ થાય તો કેવી રીતે મળશે રિફંડ? જાણો શું છે નિયમ?

ABP Premium
Advertisement

વિડિઓઝ

Vadodara Crime: સતત બીજા દિવસે ઘર પર પથ્થર મારો અને ઝીંકાઈ સોડાની બોટલ | Abp AsmitaParag Shah:હિંદુઓ જાગી ગયા છે..મહારાષ્ટ્ર સરકાર તો મહાયુતિ જ બનાવી રહી છે..Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં વોટિંગ શરૂ, અક્ષય કુમાર સહિતના દિગ્ગજોએ કર્યું વોટિંગHun To Bolish : હું તો બોલીશ : લોકમાતાના દુશ્મન કોણ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખ્યાતિ હોસ્પિટલના સંચાલકોની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી,  આ રીતે કરી 25 કરોડ રૂપિયાથી વધુની કમાણી
ખ્યાતિ હોસ્પિટલના સંચાલકોની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી, આ રીતે કરી 25 કરોડ રૂપિયાથી વધુની કમાણી
Assembly Elections 2024 Live: 'BJP કરે છે વોટ જેહાદ, અહી બનશે MVAની સરકાર', નાના પટોળેનો મોટો દાવો
Assembly Elections 2024 Live: 'BJP કરે છે વોટ જેહાદ, અહી બનશે MVAની સરકાર', નાના પટોળેનો મોટો દાવો
UGC NET પરીક્ષાની તારીખોની જાહેરાત, જાણો ક્યારે યોજાશે પરીક્ષા?
UGC NET પરીક્ષાની તારીખોની જાહેરાત, જાણો ક્યારે યોજાશે પરીક્ષા?
ધુમ્મસના કારણે ટ્રેન કેન્સલ થાય તો કેવી રીતે મળશે રિફંડ? જાણો શું છે નિયમ?
ધુમ્મસના કારણે ટ્રેન કેન્સલ થાય તો કેવી રીતે મળશે રિફંડ? જાણો શું છે નિયમ?
પેન્શનધારકોને લાઇફ સર્ટિફિકેટ માટે ધક્કા ખાવા નહી પડે, ઘરે બેઠા મળશે સુવિધા

Amla Benefits: વાળથી લઇને પેટ સુધી ફાયદાકારક છે આમળા, શિયાળામાં આ રીતે ખાવ

Maharashtra Assembly Election 2024: અક્ષય કુમારે મુંબઇમાં આપ્યો મત, રાજકુમાર રાવ અને અલી ફઝલે કર્યું મતદાન

E-Aadhaar: E-Aadhaar શું હોય છે, જાણો તમારા આધાર કાર્ડથી કેટલું છે અલગ?

Embed widget