શોધખોળ કરો
Surat: CM અરવિંદ કેજરીવાલના મેગા રોડ શોમાં ઉમટી ભારે ભીડ, જુઓ વીડિયો
દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો અત્યારે મેગા રોડ શો યોજાયો છે. સરદારની પ્રતિમાને પુષ્પાંજલિ કર્યા પછી કેજરીવાલે મેગા રોડ શોની શરૂઆત કરી છે. સુરતના માનગઢ ચોકથી મેગા રોડ શોથી પ્રારંભ કર્યો છે. આ સમયે તેમણે કેમ છો કહીને સંબોધનની શરૂ કરી હતી. તેમજ સુરતના લોકોનો આભાર માન્ય હતો. તેમણે રોડ શો પહેલા ભારત માતા કી જયના ના લગાવ્યા હતા. નોંધનીય છે કે, સુરત કોર્પોરેશનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 27 બેઠકો પર વિજય મળ્યો છે
સુરત
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
આગળ જુઓ





















