શોધખોળ કરો
મધ્યમ અને ગરીબ વર્ગ પર મોંઘવારીનો માર, સુરતના ઠક્કર પરિવારે વર્ણવી આપવીતિ
સુરતમાં મોંઘવારીથી મધ્યમ વર્ગની કમર તૂટી ગઈ છે. ટ્રાવેલ્સ વ્યવસાય સાથે છેલ્લા 13 વર્ષ થી જોડાયેલા ચિરાગ ઠક્કર નો પરિવાર આજે મોંઘવારી થી પરેશાન છે.મોંઘવારીથી તોબા પોકારી ચૂકેલા ઠક્કર પરિવારને ઘર ચલાવવું મુશ્કેલ થઈ રહ્યું છે. ચિરાગ ઠક્કર ટુર & ટ્રાવેલ વ્યવસાયમાં સારું કમાઈ લેતા હતા પરંતુ હાલ કોરોનાના કારણે આઉટડોર બુકીંગ બંધ હોય વ્યવસાય ઠપ્પ પડ્યો છે. સરકાર મોંઘવારી ઘટાડે તેવી માંગ આ પરિવાર કરી રહ્યું છે.
ગુજરાત
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
આગળ જુઓ
















