Surat News । વરસાદે સુરત મહાનગરપાલિકાની પોલ વરસાદ
Surat News । વરસાદે સુરત મહાનગરપાલિકાની પોલ વરસાદ
સુરતમાં હજુ તો પહેલો વરસાદ વરસ્યો ત્યાંતો મહા નગર પાલિકાની પોલ ખુલી ગઈ, સુરત મનપાના કામગીરીની પોલ ખુલી ગઈ, સુરતમાં ભરાયા વરસાદી પાણી, લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, ક્યાં ગઈ સુરત મનપાની પ્રિ-મોન્સૂન કામગીરી ? એ સૌથી મોટો સવાલ ઉભો થાય, સુરતમાં વરસાદની શરૂઆતમાં જ રોડ બેસી જતા મનપાની પોલ ખુલી, ગોડાદરા રોડ પર એક મહીના પહેલા જ બનેલ રોડ બેસી ગયો, 50 ફૂટ અંતર સુધી રોડ ભૂવો પડી જાતા વાહન ચાલકોને હાલાકી, ચોમાસુ બેસે તે પહેલા તંત્રને પ્રિ મોન્સુન ની કામગીરી કરવાની હોય છે, તંત્ર દ્વારા નબળી કામગીરી કરવામાં આવતા ચાર રસ્તા પાસે રોડ બેસી જવાની સાથે ભૂવો પડ્યો.





















