શોધખોળ કરો
સુરત: અન્નપૂર્ણા કાપડ મિલમાંથી યુરિયા ખાતર મળી આવ્યો, જુઓ ગુજરાતી ન્યુઝ
સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી કાપડ મિલમાંથી યુરિયા ખાતર મળી આવ્યું હતું. સબસીડીવાળો ખાતર મળી આવતા મિલ માલિક અને મેનેજર સામે ફરિયાદ નોંધાઈ છે. અન્નપૂર્ણા મિલમાં ખેતીવાડી અધિકારીઓએ દરોડા પડતા યુરિયા ખાતરનો જથ્થો મળી આવ્યો હતો.
Tags :
Gujarati News Textile Gujarat Surat Gujarat News ABP News State Pandesara Mill Urea ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Asmita Gujarati Communication Darodaસુરત
Surat News: સુરતમાં પાટીદાર સગીરાને ભગાડી જવાના કેસમાં પોલીસને મળી સફળતા
Surat News: સુરતમાં તબેલાની આડમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ
Harsh Sanghavi In Surat : કુપોષિત બાળકો પર કામ કરવાની સુરતના તબીબોને હર્ષ સંઘવીએ આપી સલાહ
Surat News: સુરતના લાલગેટ વિસ્તારમાં બિલ્ડિંગ પરથી પડતુ મુકીને રત્નકલાકારે કરી આત્મહત્યા
Surat Man Rescue : ઊંઘમાં જ 10મા માળેથી નીચે પટકાયેલા આધેડનું કરાયું દિલધડક રેસ્ક્યૂં
આગળ જુઓ





















