શોધખોળ કરો
સુરતમાં સારા કામ કરનાર કોર્પોરેટરને રિપિટ કરવામાં આવશે તેવો કોણે કર્યો દાવો, જુઓ વીડિયો
સુરત મનપામાં સારૂં કામ કરનાર સીટીંગ કૉર્પોરેટરને કૉર્પોરેશનની ચૂંટણીમાં રિપિટ કરવાનો સુરત કૉંગ્રેસના ઓબ્ઝર્વર તુષાર ચૌધરીએ દાવો કર્યો હતો. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય પક્ષોએ ઉમેદવારી પસંદગી પ્રક્રિયા શરૂ કરી હતી. ત્યારે સુરત કૉંગ્રેસના ઓબ્ઝર્વર તુષાર ચૌધરીએ ABP અસ્મિતા પર દાવો કર્યો હતો કે જે સીટીંગ કૉર્પોરેટરે સારા કામ કર્યા હશે તેમને રિપિટ કરાશે અને જેમને સારું પ્રદર્શન નથી કર્યુ તેમને તક નહીં આપવામાં આવે.
સુરત
Valsad Rescue : વલસાડમાં બાળકીનું દિલધડક રેસ્ક્યૂ , આબાદ બચાવ
આગળ જુઓ





















