Vadodara News । વડોદરામાં ભાખરવડીમાંથી નીકળી ફૂગ
Vadodara News । વડોદરામાં ભાખરવડીમાંથી નીકળી ફૂગ
Vadodara News । દુકાનમાંથી તૈયાર નાસ્તો લેતા પહેલા એકવાર જરૂરથી ચેક કરજો કારણ કે વડોદરા શહેર માં ભાખરવડી માંથી ફૂગ નીકળી, આ ઘટના બની વડોદરા શહેર માં, વડોદરા શહેર માં આવેલી જગદીશ ફરસાણ નામ ની દુકાન માંથી ખરીદેલી ભાખરવડી માંથી ફૂગ નીકળી, વડોદરા શહેર ના ST ડેપો પાસે આવેલ જગદીશ ફરસાણ માંથી ભાખરવડી ના બોક્સની ખરીદી કરી હતી, જો કે ગ્રાહકે ઘરે જઈને બોક્સ જોતા ભાખરવડીમાં ફૂગ જોવા મળી હતી, ભાખરવડીમાં ફૂગ જોવા મળતા ગ્રાહક રોષે ભરાયો હતો, જો કે વડોદરા શહેરની જગદીશ ફરસાણ દુકાનના માલિકે પોતાની ભૂલ સ્વીકારી હતી અને જગદીશ ફરસાણ ના માલિકે ફરીવાર આવું નહિ થાય તેની ગ્રાહકને ખાત્રી આપી





















