શોધખોળ કરો
વડોદરા:ભરતી કૌભાંડ અંગે મળેલી બેઠકમાં હોબાળો, જુઓ શું થઇ ચર્ચા ?
વડોદરા:ભરતી કૌભાંડ અંગે મળેલી બેઠકમાં હોબાળો થયો છે. તમામ માહિતી આપવા માટે 3 સિન્ડિકેટ સભ્યો અડગ છે. હસમુખ વાઘેલા, દિલીપ કટારા, ચેતન સોમાણીએ માહિતી માંગી હતી. સિન્ડિકેટ સભ્યોએ માંગેલી માહિતી અપાય તેવી કોઈ શક્યતા નથી.
આગળ જુઓ





















