શોધખોળ કરો
Vadodara માં કોરોનાના કેસમાં સતત વધારો, નિયમોનું પાલન નહી કરનાર સામે કાર્યવાહી
વડોદરામાં કોરોનાના કેસ વધતા ચાર મહિના પછી ફરી જોઈંટ એફોર્સમેંટ ટીમ અને ફ્લાઈંગ સ્કવોડની રચના કરવામાં આવી અને આજથી જાહેર રસ્તાઓ અને સ્થળો પર માસ્ક વિના કે સોશિયલ ડિસ્ટન્સિંગનું યોગ્ય પાલન ન કરતા લોકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. જો કે તે પહેલા શહેરના અલગ અલગ વિસ્તારોમાં અધિકારીઓએ માસ્ક પહેરવા અને ભીડ ન કરવાની અપીલ કરી. અધિકારીઓ બજારમાં એનાઉન્સમેન્ટ કરી રહ્યા છે અને દરેક લોકોએ માસ્ક પહેરવા.અને ભીડ ન કરવા અપીલ કરી રહ્યા છે
આગળ જુઓ



















