શોધખોળ કરો
વડોદરાની મંગલ બજારમાં ખરીદી કરવા ઉમટી ભીડ, નાગરિકોએ નિયમોના ઉડાવ્યા ધજાગરા
રાજ્ય સરકારે કડક નિયંત્રણોમાં છૂટ આપતા જ લોકો બેદરકાર બન્યા છે. અમદાવાદ, રાજકોટ, સુરત કે પછી વડોદરામાં ખરીદી કરવા અને ખાણીપણી બજારોમાં લોકોની ભીડ ઉમટી પડી હતી. વડોદરાના મંગલ બજારમાં મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી હતી. જ્યાં કોરોનાના ગાઇડલાઇનનો ભંગ થયો હતો. અનેક લોકો માસ્ક વિના પણ જોવા મળ્યા હતા.
સુરત
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત
No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
આગળ જુઓ
















