શોધખોળ કરો
વડોદરામાં ખાનગી શાળાની મનમાની, ફીમાં 20 થી 50 ટકાનો કર્યો વધારો, વાલી મંડળનો શિક્ષણ વિભાગને પત્ર
વડોદરામાં ખાનગી શાળાની મનમાની સામે આવી છે. આ મનમાનીના પગલે વાલી મંડળે શિક્ષણ વિભાગને પત્ર લખ્યો છે. ફીમાં વધારો કરીને શાળા મનસ્વી વલણ દાખવી રહી છે. ફીમાં 20 થી 50 ટકાનો વધારો કરાયો છે.
આગળ જુઓ




















