શોધખોળ કરો
વડોદરામાં ડોર ટુ ડોર શ્રમિકો અને કોન્ટ્રાકટરો વચ્ચે બબાલ, પગાર મુદ્દે કરાયો હંગામો
વડોદરામાં (Vadodara) ડોર ટુ ડોર (Door-to-door) શ્રમિકો અને કોન્ટ્રાકટરો વચ્ચે બબાલ થઈ હતી. અને આ બબાલ બાદ શ્રમિકો હડતાળ પર ઉતર્યા હતા. પગારના મુદ્દે શ્રમિકો વડસર બ્રિજ ખાતે એકત્ર થયા હતા. શ્રમિકોએ આરોપ લગાવ્યો છે કે,, કોન્ટ્રાકટરો (contractors) 22 હજારના સ્થાને માત્ર 15 હજાર જ પગાર આપી રહ્યા છે.
વડોદરા
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
Manjalpur Assembly Bypoll Result 2026: માંજલપુરમાં ભાજપનો દબદબો, તમામ રાઉન્ડમાં સતીષ પટેલ આગળ
Vadodara News : વડોદરામાં એક્ટિવા સ્લીપ થતાં રોડ રોલર ફરી વળ્યું, યુવતીનું મોત
આગળ જુઓ






















