Dahod Rain : દાહોદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ, જુઓ અહેવાલ
Dahod Rain : દાહોદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ, જુઓ અહેવાલ
દાહોદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ શરૂ થયો. બપોર બાદ તેજ પવન સાથે વરસાદ શરૂ થયો. ખેતીલાયક વરસાદથી ખેડૂતો ખૂશખૂશાલ છે. આજે મહીસાગર, વડોદરા ઉપરાંત બનાસકાંઠા જિલ્લામાં પણ વરસાદ પડ્યો હતો.
મહીસાગર જિલ્લામાં વરસાદની શરુઆત. કડાણા અને સંતરામપુર તાલુકામાં વરસાદ. કડાણાના ડીટવાસ, ગોધર, જોગણ સહિતના ગામમાં વરસાદ. મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરમાં પણ ધોધમાર વરસાદ . લુણાવાડા શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે શરૂ થયો ધોધમાર વરસાદ . વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની શરૂઆત . લુણાવાડા શહેર તેમજ કરણ બારીયા ના મુવાડા કોઠા ચનસર સહિતના ગામોમાં વરસાદ . કડાણા સંતરામપુર બાદ લુણાવાડા શહેરમાં પણ શરૂ થયો વરસાદ.
મહીસાગર જિલ્લાના કડાણા તાલુકામાં બે કલાકમાં બે ઇંચ વરસાદ . સંતરામપુર તાલુકામાં પણ પોણો ઇંચ વરસાદ . ખાનપુર તાલુકામાં અડધા ઇંચ કરતાં વધુ વરસાદ . દાહોદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. બપોર બાદ તેજ પવન સાથે વરસાદ. ખેતીલાયક વરસાદથી ખેડૂતો ખૂશખૂશાલ.




















