શોધખોળ કરો
Advertisement
કરજણ: વોટના બદલે નોટની લ્હાણીના વાયરલ વીડિયોને લઈ કિરીટસિંહ જાડેજાના ભાજપ પ્રહાર
કરજણઃ આજે ગુજરાતમાં ખાલી પડેલી 8 વિધાનસભા બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે. ત્યારે કરજણ વિધાનસભા મતવિસ્તારમાં મતદારોને રૂપિયાની લ્હાણી એક વીડિયો વાયરલ થયો છે. કોંગ્રેસે આ વીડિયો જાહેર કર્યો છે, તેમજ ચૂંટણી પંચને કાર્યવાહી કરવા માંગ કરી હતી. જેને પગલે ચૂંટણી પંચે તપાસના આદેશ આપ્યા છે. એબીપી અસ્મિતા આ વીડિયોની પુષ્ટી કરતું નથી. કરજણ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજાએ ભરથાણામાં પોતાનું મતદાન કર્યું મતદાન પછી એબીપી અસ્મિતા સાથે વાત કરતા કહ્યું કે આજે પક્ષ પલ્ટો કરનારને પાઠ ભણાવવાનો સમય છે, અને આ વખતે તેમની 34 હજાર મતથી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો.સાથે તેમણે વાયરલ વીડિયોને લઈ ભાજપ પર પ્રહાર કર્યા હતા.
વડોદરા
Vadodara News: વડોદરાના સાયબર ફ્રોડનો ભોગ બની આંગણવાડી લાભાર્થી સગર્ભા
Vadodara Crime : વડોદરામાં ગુંડાઓ બેફામ, રાત્રિ બજારના આઇસ્ક્રીમ પાર્લરમાં કરી તોડફોડ
Vadodara Helicopter Ride : વડોદરામાં બાળકોના જીવ સાથે રમત! મેળા સંચાલક સહિત 3ની અટકાયત
Vaodara Accindet:ટેમ્પોની અડફેટે એક બાળકીનું થયું મોત, ટેમ્પોચાલકની ધરપકડ | Abp Asmita
Vadodara News: વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement