શોધખોળ કરો
વડોદરા:બહેનના ઘરે પતંગ ચગાવવા જતો હતો ભાઈ, પતંગની દોરીથી ગળુ કપાતા મોત
વડોદરામાં બહેનના ઘરે જતાં ભાઈનું પતંગની દોરીથી ગળું કપાઈ જતાં મોત નિપજ્યું હતું. પતંગની દોરી ગળામાં ફસાઈ જતાં રોડ પર જ લોહીનું ખાબોચિયું ભરાઈ ગયું હતું. આ ઘટના નંદેસરી ઓવર બ્રિજ પર બની હતી. 19 વર્ષીય દિપક રબારી આજે ઉત્તરાયણના તહેવારને લઈ તેની બહેનના ઘરે જતો હતો ત્યારે આ કરૂણ ઘટના બની હતી. જેના કારણે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
વડોદરા
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
આગળ જુઓ






















