શોધખોળ કરો
કોરોના મહામારીના કારણે બંધ વડોદરા -ગોધરા -દાહોદ વચ્ચે દોડતી મેમુ ટ્રેન આજથી શરૂ
કોરોના ને કારણે વડોદરા -ગોધરા -દાહોદ વચ્ચે દોડતી મેમુ ટ્રેન બંધ કરી દેવામાં આવી હતી. જે આજથી ફરી શરુ કરવામાં આવી છે. જનરલ ટીકીટ ભાડા સાથે મેમુ ટ્રેન સેવા શરૂ કરવામાં આવી છે. મેમુ ટ્રેન સેવા શરુ થતા સીઝન પાસ હોલ્ડર નોકરિયાત સહિત પંચમહાલ દાહોદ જિલ્લાના શ્રમિકો અને સામાન્ય લોકોને રાહત મળી છે.
આગળ જુઓ





















