શોધખોળ કરો
Vadodara:તૌકતેના સંકટને પગલે શહેરના 22 લાખથી વધુ લોકો થશે પાણીકાપથી પ્રભાવિત
વડોદરા(Vadodara)માં તૌકતે વાવાઝોડાની અસરને કારણે સમગ્ર શહેરમાં પાણીમાં કાપ મુકાયો છે. મહિસાગરના કાંઠે અને ખાનપુરમાં વૃક્ષો ધરાશાયી થતા વીજ પ્રવાહ ખોરવાતા પાણી કાપ મુકાયો છે.
આગળ જુઓ





















